ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળાના બાળકોએ તાલુકા કક્ષાની રમત
 ગોળા ફેંક માં  પ્રથમ, 
ચક્ર ફેંકમાં દ્વિતીય, 
ઊંચી કુદ માં દ્વિતીય, 
600 મી.દોડમાં તૃતીય, 
30 મી દોડમાં  બીજો નંબર અને 
ખો ખો પણ તૃત્તિય નંબર મેળવેલ છે. 
વિજેતા બાળ ખેલાડીઓને તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રી કૈલાસબેન ને ખુબ ખુબ અભિનંદન

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો