આથી દરેક વાલીઓને જણાવવાનું કે તારીખ ૦૯/૦૫/૨૦૨૫થી શાળા રાબેતા મુજબ ચાલુ થઇ ગયેલ છે તો આપના બાળકને શાળામાં દરરોજ સમયસર મોકલવા વિનંતી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
No comments:
Post a Comment